આકાશ અંબાણી સાથે જામી કેટરિનાની જોડી, પાર્ટીમાં આ સેલેબ્સે મચાવી ધૂમ

867 0

અનિલ કપૂરની દિવાળી પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સે ધૂમ મચાવી હતી. કેટરિના કૈફ બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી સાથે જોવા મળી હતી. પાર્ટીમાં આ બંને સાથે જ જોવા મળ્યાં હતાં. આ સિવાય રણબિર કપૂર, આદિત્ય રોય કપૂર, શ્રદ્ધા કપૂર, મસાબા-મધુ મન્ટેના, સ્વરા ભાસ્કાર, મંદાના કરીમી, મોહિત મારવાહ, સંજય કપૂર, અંશુલા, સંજય લીલા ભણશાલી, પ્રસૂન જોષી સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.