Posts by admin

મિસ્ટર જાસૂસ

ગુજરાતી સાહિત્ય ના રોમાંચ કથાઓ ના પિતામહ શ્રી કનુ ભગદેવ ની સુપર હિટ નોવેલ “જાસૂસ” પર આધારિત.. પહેલી ગુજરાતી સસ્પેન્સ મર્ડર મિસટ્રી.. એક ધારાવાહિક ફિલ્મ યાત્રા જે આપને થ્રીલ કરતી રહેશે.. મિસ્ટર જાસૂસ.. આવી રહી છે.. 3 મે -2019 થી આપને રોમાંચિત કરવા.. Trailer GO

મિત્ર ગઢવીએ ગુજરાતીની સૌપ્રથમ હોરર કોમેડીની શૂટિંગ શરૂ કરી…

મિત્ર ગઢવીએ ગુજરાતીની સૌપ્રથમ હોરર કોમેડીની શૂટિંગ શરૂ કરી… ટાઇટલ હવે નક્કી થશે…તેમની સાથે ફિલ્મમાં છે ખુશી શાહ, ચેતન ડાહ્યા, સ્મિત પંડ્યા અને શેખર શુક્લા. ફિલ્મનાં દિગ્દર્શક છે વિરલ રાવ. GO

SAHEB

Entertainmentની ગુજરાતી થાળી એટલે કે “સાહેબ” તમારા નજીકના સિનેમા ઘરોમાં તારીખ : ૮ ફેબ્રુઆરી ,૨૦૧૯. Official Poster | Release Date Malhar Thakar Kinjal Rajpriya SparshFilms Nisarg Trivedi Archan Trivedi GO

1 2 3 4 183