આવી રહ્યા છે ગુજરાતી કલા જગત નાં ઉત્કૃષ્ઠ કલાકારો.. ગુજરાત નાં એક માત્ર વેબ પ્લેટફોર્મ પર લઈને એક અલગ જ પ્રકાર ની કોમેડી વેબ સીરીઝ..
જે માત્ર આપને પેટ પકડી ને હસાવજે જ નહિ પણ સાથે આપની મુલાકાત કરાવશે ગુજરાત ની નામી બેનામી હસ્તીઓ અને ફિલ્મી હસ્તીઓ સાથે.. મોજ.. મોજ અને મોજ.. હશે અહિયાં રોજે રોજ…
કમી નથી અહિયાં કોઈ વાત ની કેમ કે અહિયાં ચાલે છે માત્ર “નોટો ગુજરાત” ની.. ત્રાટકી રહ્યું છે ૪ ફેબ્રુઆરી થી આપની માનીતી એપ ટાઈમપાસઓન ઉપર અને યુટ્યુબ ચેનલ ટાઈમપાસઓન પર
Noto Gujaratni Web Series
1083
0
No Comments