Tag
Gujrati News

17 નવેમ્બરે ગુજરાતી ફિલ્મોના પડદે જોવા મળશે નરેન્દ્ર મોદી?

દેશના પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અપાર છે, ગુજરાતમાં તો તે મુખ્યમંત્રી હતા ત્યારથી તેમની લોકપ્રિયતાના ડંકા વાગતા હતા. એક વડાપ્રધાન તરીકે, એક મુખ્યમંત્રી તરીકે, એક નેતા, એક રાજકારણી તરીકે અને એક અડીખમ આગેવાન તરીકે નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઘણાંના આદર્શ છે. આથી જ બોલિવૂડ અને GO

હું મારી બીજી ઇંનિંગ્સ નિર્માતા તરીકે શરુ કરી રહ્યો છું: શૈલેશ સંઘવી

કલાકાર બન્યા નિર્માતા અમિતભાઇ, મારા કોલેજકાળના સમયમાં મસ્તી-મસ્તીમાં મેં હિન્દી ફિલ્મમાં એક કલાકાર તરીકે પણ કામ કર્યું હતું. અને એ સમયે મારે કોઈ એક લાઈન પસંદ કરવાની હતી કે ફિલ્મ લાઈનમાં જવું અથવા વ્યવસાય તરફ વળવું. અને મેં નક્કી કર્યું કે મારે ધંધા તરફ GO

સુરત, ગુજરાત એ મારા માટે કર્મભુમી રહી છે, દિલ થી ગુજરાતી જ છું: શાલિની પાંડે

ફલ્મી કરીઅર મેં પ્રથમ ફિલ્મ ’વીર’ સાઈન કરી હતી. જેનો વિષય હિસ્ટોરિકલ છે. અને એ બિગ બજેટ ફિલ્મ છે એટલે એ હજી પુરી થઇ શકી નથી. અને એ લોકો એ ૪૦ આર્ટિસ્ટ ને જોયા પછી મને ફાયનલ કરી હતી. અને એની વચ્ચે કોઈ ના GO

સૌથી મોટું સપનું સલમાનખાન સાથે ફિલ્મ બનાવવાનું છે: હનિફ નોયડા

હનીફ નોયડા એટલે ગુજરાતી આલ્બમ જગત અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે ગાંધીધામ, કચ્છનું બહુ જ જાણીતુંં નામ છે. એમના નામે ૧૮૦ ઉપરાંત અલ્બમો અને ૮ ઉપરાંત ગુજરાતી ફિલ્મો કરી છે. અત્યારે તેઓ બે હિન્દી ફિલ્મના પ્રોડકશનમાં અને એક ગુજરાતી ફિલ્મના દિગ્દર્શન સાથે સંકળાયેલા છે. એક GO

હિન્દી ફિલ્મના નિર્માતા- દિગ્દર્શક રોહિત શેટ્ટી ની સ્ટાઇલ થી મલ્ટિસ્ટાર કાસ્ટવાળી ફિલ્મ મેકિંગ કરતા રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીએ હિન્દી ફિલ્મોના રોહિત શેટ્ટી કરતા અલગ છે. બેઝિકલી હું હોસ્પિટાલિટીના ધંધા સાથે સંકળાયેલો છું. અમારી રેસ્ટોરન્ટ પણ છે અને અમે બીજા વ્યવસાય સાથે પણ સંકળાયેલા છીએ. અમારા પોતાના જિમ પણ છે. અને એના પછી ફિલ્મ જગતમાં ઓવરસ અવતાર મૂવી ના નામે નવું GO

હું મારી જાત ને નસીબદાર માનું છું કે મને ધર્મેશ સર જેવા દિગ્દર્શક, મનોજભાઈ, કેતકીબેન, જોહ્નીભાઈ જેવા દિગ્ગજ કલાકારો સાથે મારી પ્રથમ જ ફિલ્મમાં કામ કરવા મળ્યુ.

’પપ્પા તમને નહિ સમજાય’ નો મુંજાલ મહેતા ધર્મેશ સરે, મને કહ્યું કે “એક કેરેકટર છે. અલમોસ્ટ ટેલર મેડ રોલ છે તારી માટે.” એ મારે બહુ સારી ઓપરચ્યુનીટી હતી. અને ધર્મેશ સર હતા એટલે મારે બીજું કશું પૂછવાનું જ ના હોય. અને એમના ભરોસા પર GO

‘પપ્પા તમને નહીં સમજાય’ પ્રકારની ફિલ્મ મેં અત્યાર સુધી ક્યારેય પણ નથી કરી. એટલે સરપ્રાઈઝ પેકેજ છે: મનોજ જાશી

મનોજ જોશી એટલે ગુજરાતી, મરાઠી અને હિન્દી નાટકોના શ્રેષ્ઠ કલાકાર. અને હિન્દી સિનેમા માધ્યમમાં સફળ હોવાની સાથ- સાથે ગુજરાતી ફિલ્મોને પણ વેગ મળે એ આશય થી તેઓ ગુજરાતી ફિલ્મો પણ કરી રહ્યા છે. તેમની સાથેની રૂબરૂ મુલાકાતમાં એ સમજાયું કે એ શ્રેષ્ઠ કેમ છે? GO

1 2 3 4 5 10